Banaskantha
કંબોઈ ખાતે સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવા વેપારીઓ દ્વારા લેવાયો નિર્ણય.... અહેવાલ : વિક્રમસિંહ સોલંકી
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને આ કોરોના મહામારી ના કારણે લોકોના મૃત્યુ દરમાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર શ્રી દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે…
Read MoreGVK EMRI 108 દ્વારા પાટણ ખાતે EMT દિવસની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં હતી...
દરવર્ષની જેમ આ વર્ષે પણ 108 એમ્બ્યુલન્સમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ની સેવાઓને બિરડાવવામાં આવ્યા. કોરોનાના સમયમાં જ્યારે પોતાના લોકોજ સાથ છોડી દે છે ત્યારે પણ પોતાની…
Read Moreકંબોઇ મા શોર્ટસર્કીટ થી મકાન સહિત રૂ.૭૦૦૦ બળીને ખાખ... રિપોર્ટર : વિક્રમસિંહ સોલંકી કાંકરેજ
કાંકરેજ તાલુકા ના કંબોઇ ગામે ખેતર મા રહેતા ખેડૂત ભગાજી બચુજી સોલંકી પરિવાર સાથે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે પોતાના મકાન માં રાખેલ ફ્રિજમાં કોઈ અગમ્યકારણોસર ફ્રિજના બોર્ડમાં અચાનક…
Read Moreરાધાકૃષ્ણ સોસાયટી માં ભુગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક લોકો પહોંચ્યા નગરપાલિકા અહેવાલ : કમલેશ નાંભાણી
છેલ્લા કેટલાક સમયથી પાલનપુર માં ભૂગર્ભ ગટર ના અનેક પ્રશ્નો ઓભા થઈ રહ્યા છે જેમકે અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટર છે જ નઈ અને અમુક વિસ્તારમાં માં જો ભૂગર્ભ ગટર છે તો ગટરો ઉભરાઈ રહ્યા છે જેવીજ એક સમસ્યા…
Read Moreકંબોઈ ખાતે બનાસ બચાઓ અભિયાનની મિટિંગ યોજાઈ. રિપોર્ટર : વિક્રમસિંહ સોલંકી કાંકરેજ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈમાં હનુમાનજીના મંદિર ખાતે બનાસ બચાઓ અભિયાનની બેઠક યોજાઇ હતી. જેમાં છેલ્લા કેટલાક સમયથી બનાસ નદીમાં પાણી આવતું નથી અને જેના કારણે દિવસે ને દિવસે પાણીના…
Read Moreકંબોઈ ગામે કાપડી દાદાના ધુણામાં બનાસ લીઝ એસોસિએશનની બેઠક યોજાઇ....... રિપોર્ટર : વિક્રમસિંહ સોલંકી કાંકરેજ
બનાસકાંઠાના કાંકરેજમાં ચાલતી લીઝ એસોસિએશનની આજે કંબોઈના કાપડીદાદાના ધુણામાં મહત્વની બેઠક મળી હતી જેમાં મોટાભાગના લીઝ ધારકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સર્વાનુમતે મહત્વના નિર્ણય કરાયા હતા…
Read Moreકોતરવાડાં પાસે કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ
કોતરવાડાં પાસે કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ અહેવાલ : કમલેશ નાંભાણી પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં માઇનોર કેનાલમાં ગાબડું પાડવાનો સિલસિલો યથાવત છે જેમાં દિયોદર…
Read Moreબનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રસ્તાઓની દુર્દશા
અહેવાલ : વિષ્ણુભા દરબાર વરનોડા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકા ચર્ચાસ્પદ બનવા પામી છે જોકે વિકાસના કામમાં માત્ર મસમોટા કૌભાંડ થયા હોય એવું લોકોમાં…
Read Moreડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક્નો અનોખો રેકોર્ડ
ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક્નો અનોખો રેકોર્ડ અહેવાલ કમલેશ નાંભાણી ડીસા તાલુકામાં આવેલી સદરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદી એ લોકડાઉન દરમિયાન…
Read Moreજેનાલ રેલ્વે સ્ટેશન ની મુલાકાતે પ્રવીણભાઈ માળી
જેનાલ રેલ્વે સ્ટેશન ની મુલાકાતે પ્રવીણભાઈ માળી અહેવાલ : કમલેશ નાંભાણી પાલનપુર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા જેનાલ ગામ માં ૧૯૫૭થી સ્થાપિત રેલ્વે સ્ટેશનની મુલાકાત WR (Western Railway) સલાહકાર…
Read More