અહેવાલ : વિષ્ણુભા દરબાર વરનોડા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડીસા નગરપાલિકા ચર્ચાસ્પદ બનવા પામી છે જોકે વિકાસના કામમાં માત્ર મસમોટા કૌભાંડ થયા હોય એવું લોકોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યું છે જ્યારે એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસ એવી મહામારી ચાલી રહી છે ત્યારે એક તરફ વેપારીઓ માં પણ મંદીનો માહોલ ચાલી રહ્યો છે ડીસા શહેરમાં દુરથી લોકો ખરીદી કરવા આવતા હોય છે પણ ડીસા શહેરની દુર્દશા જોઇને બજારમાં આવવાનું વધુ ટાળે છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા સત્વરે ડીસા શહેરના મેઈન બજાર રોડ જેવા કે મામલતદાર પાસે બગીચા વિસ્તારથી ફુવારા પાસે જેવા અનેક રોડોની દુર્દશા હાલતમા મળી રહી છે જોકે ભૂગર્ભ ગટર નાખ્યા બાદ કોન્ટ્રાક્ટ દ્વારા રોડની હાલત ખરાબ પરિસ્થિતિમાં મુકીને ત્યાથી પલાયન થઈ જાય છે જ્યારે લોક માંગણી સાથે દીવાળી પહેલા આ સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.