back to homepage

About Us

આજકાતહલકા વેબ ન્યૂઝ ચેનલ 24 કલાક ની રિજનલ ન્યૂઝ ચેનલ છે જેના દ્વારા સમગ્ર ગુજરાત ના સમાચાર પ્રસિદધ્ધ કરાય છે. વેબ ચેનલ માં કાબીલ પત્રકારોની ટીમ કાર્યરત છે આજકાતહલકા વેબ ન્યૂઝ ચેનલ ની હેડઓફીસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સિટીલાઈટ શોપિંગ સેન્ટરમાં બીજા માળે કાર્યરત છે ન્યૂઝ એડિટર ના માર્ગદર્શન હેઠળ ગુજરાત ના સમાચારને મહત્વ અપાય છે તેમાંય આ વેબ ચેનલ ગ્રામ્ય કક્ષાના અને પોઝીટીવ ન્યૂઝને વધુ મહત્વ આપી રહી છે.તેની સાથે સાંજે 9 વાગ્યે વેબ ચેનલ ન્યૂઝમાં તમામ સમાચારોને પણ પ્રસિધ્ધ કરતા બુલેટિન પ્રસિધ્ધ કરે છે ગુજરાત દર્શકો ને ઉપયોગી માહિતીને સમાવતા સમાચાર,બીઝનેશ,ક્રુષિ,સાંસ્કૃતિક,ધર્મ, મહિલાઓને ઉપયોગી માહીતી યુવાનોને રોજગાર માટે અપડેટ રાખતી વિગતો સાથે સાથે સાંપ્રત પવાહ સાથે રાજકીય ગતિવિધિઓને પણ સતત પ્રસિધ્ધ કરાય છે