કંબોઈ ગામે કાપડી દાદાના ધુણામાં બનાસ લીઝ એસોસિએશનની બેઠક યોજાઇ....... રિપોર્ટર : વિક્રમસિંહ સોલંકી કાંકરેજ
બનાસકાંઠાના કાંકરેજમાં ચાલતી લીઝ એસોસિએશનની આજે કંબોઈના કાપડીદાદાના ધુણામાં મહત્વની બેઠક મળી હતી જેમાં મોટાભાગના લીઝ ધારકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સર્વાનુમતે મહત્વના નિર્ણય કરાયા હતા જેમાં સરકાર શ્રીના નિયમ મુજબ ખોદકામ કરવું,રોયલ્ટી મુજબ વજન આપવુ તેમજ રોયલ્ટી વગર કોઈ પણ ગાડી ભરવી નહિ તો કોઈપણ લીઝ હોલ્ડર કે ટ્રાન્સપોર્ટર સરકારના નિયમ વિરુદ્ધ જાય તો તેની વિરુદ્ધ બનાસલીઝ એસોસિએશન પાલનપુરના જિલ્લા ખાનખનિજ વિભાગમાં જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરાવશે તેવા નિયમો આ બેઠકમાં કરાયા, આ બેકઠમાં બનાસલીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સોલંકી રાજુભા પ્રહલાદસિંહ ,ઉપપ્રમુખ શ્રી ચરણભા વાઘેલા તેમજ લીઝ એસોસિએશનના સભ્યો સોલંકી ગોબરસિંહ ,સોલંકી શાતુંભા,લાખુભા વાઘેલા ,વાઘેલા જાલુભા,વાઘેલા ભીખુભા તેમજ અલ્પેશભાઈ બારોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.