Banaskantha
ડીસા ની સારા ટાઉનશીપમાંથી કુટણખાનું ઝડપાયું
બનાસકાંઠા... ડીસા ની સારા ટાઉનશીપમાંથી કુટણખાનું ઝડપાયું બે મહિલાઓ સહિત ત્રણ પુરૂષો ની કરી ધરપકડ કુટણખાના ચલાવતા ઘરમાંથી પોલીસે કોન્ડમ HIV કીટ મોબાઈલ સહિત કુલ રૂપિયા 20500 નો મુદ્દામાલ કર્યો જપ્ત…
Read Moreપાલનપુરમાં LRD ઉમેદવારોએ આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠા... લોક રક્ષક ઉમેદવારોને અન્યાય ને લઈ કલેકટરને આવેદન અપાયું..હાઇકોર્ટના હુકમ છતાં નથી હાજર કરાયા ઉમેદવારોને.. હાઇકોર્ટના આદેશ ને 6 માસ વીત્યા બાદ પણ ઉમેદવારોને અન્યાય..ઉમેદવારો એ 1 ડિસેમ્બર…
Read Moreધાનેરાના સમારવાડા ગામે ફૂડ વિભાગના દરોડા
ધાનેરા ના સમારવાડા ગામે ફૂડ વિભાગ ના દરોડા સામરવાડા ગામે ફરસાણ ફેક્ટરીઓ પર દરોડા બટાકા ની ચિપ્સ ના સેમ્પલ લઈ આપી નોટિસ ફરસાણ ની ફેક્ટરીઓ પર ફૂડ વિભાગના દરોડાના પગલે ફફડાટ
Read Moreકાંકરેજ તાલુકાના હવામાનમાં ઓચિંતા પલટાથી ખેડુતો પશુપાલકોમાં ભયનો માહોલ
(યશપાલસિંહ ટી.વાઘેલા,થરા.) બનાસકાંઠા જીલ્લાના સરહદીય પટામાં તિડના આક્રમણથી ખેડુતો ત્રાહીમામ છે.ત્યાં ગઇકાલે કાંકરેજ તાલુકામાં હવામાનમાં ઠંડા હાડથીજવતાં પવનના સુસવાટા વચ્ચે આકાશમાં વાદળો…
Read Moreજી. ડી. મોદી કૉલેજ અને ગુરૂકૃપા સેવા ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે 3SRB CLUB ના માધ્યમ થી યોગ શિબિર યોજાઈ
(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક) 2019 ના છલ્લા દિવસે અને, 2020 ના આગમને હંમેશા સેવાનું કંઈક અલગ કરવા સામાજિક અને શૈક્ષણિક કામ કરવા જાણીતી અને હંમેશા સેવાનું સ્માર્ટ કામ કરનાર ગુરૂકૃપા સંસ્થા દ્વારા નવા…
Read Moreજી. ડી. મોદી કૉલેજ અને ગુરૂકૃપા સેવા ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે 3SRB CLUB ના માધ્યમ થી યોગ શિબિર યોજાઈ
(આજકા તહલકા ન્યૂઝ નેટવર્ક) 2019 ના છલ્લા દિવસે અને, 2020 ના આગમને હંમેશા સેવાનું કંઈક અલગ કરવા સામાજિક અને શૈક્ષણિક કામ કરવા જાણીતી અને હંમેશા સેવાનું સ્માર્ટ કામ કરનાર ગુરૂકૃપા સંસ્થા દ્વારા નવા…
Read Moreબનાસકાંઠા તીડગ્રસ્ત વિસ્તારોમાં ભારત સરકારની ૧૬ અને રાજ્ય સરકારની ૧૦૦ ટ્રેકટર માઉન્ટેડ ટીમો દ્વારા મોટી સંખ્યામાં તીડનો નાશ કરાયો : કૃષિ અધિક…
રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. રાજ્ય સરકારની ૧૦૦ ટ્રેકટર…
Read Moreથરા પાલિકામાં વિકાસ કામોમાં કોન્ટ્રાકટર દ્વારા ચાલતા તકલાદી કામોની તપાસ કોણ કરશે?
(યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ) કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબુદ કરી સુશાસન થકી ગ્રામપંચાયત થી માંડીને મહાનગર પાલિકાની પ્રજા-વિસ્તારનો સાચો વિકાસ કરી દેશને વિશ્વમાં આગવું…
Read Moreબનાસકાંઠામાં તીડ નિયંત્રણ માટે યુધ્ધના ધોરણે પ્રયાસો : તીડ નિયંત્રણ વિભાગની ૧૯ ટીમો અને માઉન્ટેડ સ્પ્રેયરથી ૨૫ ટીમો દવાનો છંટકાવ કરી કરી…
(માહિતી બ્યુરો પાલનપુર) બનાસકાંઠા જીલ્લામાં તીડના ઝુંડને નિયંત્રણમાં લેવા તેમજ આગળ વધતું અટકાવવા માટે યુધ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભારત સરકારના તીડ નિયંત્રણ…
Read Moreડીસામાં દિવ્યાંગ ભિક્ષુકનું ઠંડી ના કારણે મોતની આશંકા, પોલીસને જાણ કરવા છતાં ઉદાસીનતા
સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જારી છે. ત્યારે આજે બુધવારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક દિવ્યાંગ ભિક્ષુકની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય…
Read More