એલજી વી40 થીં ક્યુ
એલજી વી40 થીન ક્યુ રાખવા માં આવેલ છે કેમ કે તેની અંદર 6.4 ઇંચ ની પી ઓલેડ ડિસ્પ્લે આપવા માં આવેલ છે. અને તેની અંદર 1440*3120 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવેલ છે.
વનપ્લસ 6
ભારતમાં સૌથી લોકપ્રિય પ્રિમીયમ ફોન પૈકીનું એક, વનપ્લસ 6 માં 6.28-ઇંચનું ઑપ્ટિક AMOLED ડિસ્પ્લે છે જે 1080 * 2280 પિક્સેલનું રિઝોલ્યૂશન પ્રદાન કરે છે.
નોકિયા 8 સીરોકો
નોકિયા નો માત્ર આ એક જ ફોન આ લસિત ની અંદર લેવા માં આવ્યો છે અને આ સ્માર્ટફોન ની અંદર 5.5 ઇંચ ની પી ઓલેડ ડિસ્પ્લે 1440*2560 પિક્સલ રિઝોલ્યુશન સાથે આપવા માં આવે છે.
ગુગલ પિક્સલ 3એક્સએલ
આ સ્માર્ટફોન ની અંદર 6.3-ઇંચ પી-ઓએલડીડી ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને સાથે સાથે 1440*2910 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.
ઝિયામી એમઆઈ 8
ઝિયામી નો આ એક જ ફોન આ લિસ્ટ ની અંદર શામેલ કરવા માં આવેલ છે અને તેની અંદર 6.2 ઇંચ પની ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને 1080*2248 પિક્સલ રિઝોલ્યુશન આપવા માં આવે છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.