ચીનની કંપની વન પ્લસ 14 મે ના રોજ પોતાનો નવો એક ડિવાઈસ લૉન્ચ કરવા માટે જઈ રહી છે

Sep 12 04:26 2022

         ચીનની કંપની વન પ્લસ 14 મે ના રોજ પોતાનો નવો એક ડિવાઈસ લૉન્ચ કરવા માટે જઈ રહી છે. જેમાં અપડેટ સાથે Android Q બીટા 3 વર્ઝન મળી રહેશે. જોકે, આ ફોનમાં અત્યાસ સુધીના બીજા ફીચર્સ કરતા વધુ એડવાન્સ ફીચર્સ હશે. આ ઉપરાંત નવી ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન ડેવલપર્સ ટુલ્સ આપી રહી છે જે ફોન વાપરવાના અંદાજને બદલી દેશે.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.