બજેટમાં નોકરીયાત, ખેડૂતો અને મજૂરોને મોટી રાહત આપ્યા બાદ મોદી સરકારે સરકારી નોકરી કરતા લોકોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે 26 વર્ષ જુના તે નિયમમાં ફેરફાર કર્યો છે, જેના અંતર્ગત ગ્રુપ એ અને બીમાં આવનારા સરકારી કર્મચારીઓ શેર બજાર, ડિબેન્ચર અથવા મ્યૂચલ ફંડમાં 50 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી શકતા હતા. તેનાથી વધારે રોકાણ કરવા માટે ગ્રુપ એ અને બીના કર્મચારીઓને કેન્દ્ર સરકારને જાણ કરવી પડતી હતી. પરંતુ હવે નવા નિયમ અનુસરા આ કર્મચારીઓ તેમની 6 મહિનાનો બેઝિક પગાર શેર બજાર અથવા મ્યૂચલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકે છે.
Related Articles
1 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
Congratulations