સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વાર્તાયો છેે જેમાં ગુજરાત રાજ્ય પણ બચી શક્યું નથી ત્યારે કોરોની આ મહામારીને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરમાં મીનીલોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.અને ત્યાર બાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા પાલનપુર સહિત 36 શહેરોમાં વેપારીઓને સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાની છૂટ આપવામા આવી છે જેને લઈને પાલનપુરના વેપારીઓની હાલત કફોડી બની છે વેપારીઓ પહેલેથી જ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે જેથી વેપારીઓ માંગ કરી રહ્યા છે કે ગામડાઓની લોકો બપોર સુધી ઘરે ખેતી તેમજ અન્ય કામમાં વ્યસ્ત હોય છે અને ત્યાર બાદ બપોરેના સમયે શહેરમાં ખરીદી કરવા માટે આવતા હોય છે પરંતુ દુકાનો ખુલ્લી રાખવાનો સમય ઓછો હોવાને કારણે તે પુરતી ખરીદી કરી શકતા નથી જેને લઈને અમારા વ્યાપાર ધંધામાં પણ નુકશાન પહોંચી રહ્યું છે માટે સરકાર દ્વારા 3 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવે તેવી અમારી માંગ છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.