રાજકોટમાં વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક

Sep 10 08:27 2022

           સૌરાષ્ટ્ર ના રાજકોટમાં પડી રહેલા ભારે વરસાદના પગલે અહીંના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે જેમાં ભાદર ડેમમાં 2.26 ફૂટ , આજી-૧ ડેમમાં 1.48 ફૂટ , ન્યારી-૧ ડેમમાં 2.95 ફૂટ અને ન્યારી-૨ ડેમમાં 2.13 ફૂટ આવક થવા પામી.

  • ભાદર ડેમની ઊંડાઈ 34 ફૂટ છે જેમાં હાલની સપાટી 15 ફૂટ પહોંચી
  • આજી-૧ ડેમની સપાટી 29 ફૂટ છે જેમાં હાલની સપાટી 17.50 ફૂટ પહોંચી
  • આજી-૨ ડેમની સપાટી 30.10 ફૂટની છે જેમાં હાલની સપાટી 28.10 ફૂટ પહોંચી
  • ન્યારી-૧ ડેમની સપાટી 25.10 ફૂટ છે જેમાં હાલની સપાટી 14.80 ફૂટ પહોંચી
  • ન્યારી-૨ ડેમની સપાટી 20.70 ફૂટ છે જેમાં હાલની સપાટી 19.70 ફૂટ પહોંચી
  • આજી-૨ ડેમ ગઈકાલે થયો હતો ઓવરફ્લો પરંતુ આગામી દિવસોમાં વરસાદના પગલે ડેમનું પાણી બહાર ન જાય એ માટે ગઈકાલે 5 દરવાજા ખોલી 2 ફૂટ પાણી છોડવામાં આવ્યું હતું.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.