હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો શુક્ર પર્વત પર સ્થિર તલ હોય તો તે ખાસ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હસ્તરેખાના જાણકારો અનુસાર જો કોઈ મહિલા કે કોઈ પુરૂષના શુક્ર પર્વત પર તલ હોય તો તેનો તેના જીવનસાથી સાથે હંમેશા અણબનાવ રહ્યા કરે છે.
શુક્ર પર્વત પર તલ
આવા લોકોએ વૈવાહિક જીવન પર નિર્ણય લેતા પહેલા ખુબજ વિચારી લેવું જોઈએ. જો મહિલાના હાથ પર શુક્રના પહાડ પર તલ હશે તો તેને તેના પતિ સાથે તકરાર રહેશે અને જો પુરૂષના હાથ પર તલ હશે તો તેની પત્ની સાથે તકરાર રહેશે.
મંગળ પર્વત પર તલ
હથેળી પર બે ભાગ પર મંગળ પર્વત હોય છે. જેમાંથી એક જીવન રેખા જ્યાં શરૂ થાય છે તે સ્થાન પર હોય છે અને જે લોકોને આ ભાગ પર તલ હોય છે તેને માથા પર લાગવાનો ભય રહેશે.
ગુરૂ પર્વત પર તલ
આવા લોકો સ્વભાવના થોડા કડક હોય છે. તો બુધના નીચે મંગળ ક્ષેત્રમાં તલ હોય તો તે વ્યકિતને સંપત્તિનું મોટુ નુકશાન થાય છે અથવાતો તે આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિના ગુરૂ પર્વત પર તલ હોય તો આર્થિક રૂપથી સમૃદ્ધ થશે.
શનિ પર્વત પર તલ
આવા લોકોના લગ્નમાં વિઘન આવે છે. જો શનિ પર્વત પર તલ હશે તો આવો વ્યક્તિ ખુબજ માલદાર હશે. જો કે આવી વ્યક્તિએ વિજળી અને આગથી દૂર રહેવું જોઈએ. આમના જીવનમાં પૈસાની કોઈ કમી નથી રહેતી. હથેળી પર સૂર્ય પર્વત પર તલ હોવાનો મતલબ છે કે તમારે અપમાનનો સામનો કરવો પડશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.