૨૬ ડીસેમ્બરે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે – રાશી પ્રમાણે આ પ્રભાવ પડશે…* જરૂર વાંચો

Sep 10 08:16 2022

*૨૬ ડીસેમ્બરે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે – રાશી પ્રમાણે આ પ્રભાવ પડશે…* જરૂર વાંચો હમેશા બે ગ્રહણ હોઈ છે. સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંને ગ્રહણ ની દશા અલગ અલગ હોઈ છે. અને તેનો પ્રભાવ પણ જુદો પડે છે, જયારે ગ્રહણ ચાલતું હોઈ ત્યારે કોઇપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. સાથે ભગવાન ના મંદિર પણ બંધ કરી દેવામાં આવે છે, વડીલો નું માનીએ તો આં અશુભ સમય હોવાથી તેમાં જમવાનું પણ ના હોઈ અને ગ્રહણ પૂરું થયા બાદ બધી વસ્તુ ફેકી દેવામાં આવે છે. કેમ કે તેના પર ગ્રહણ ની છાયા પડી હોઈ છે, એવું કહેવાય છે. અમુક ગ્રહણ બહુ જ ભારે હોવાથી ના જોવાય અને  બંને ત્યાં સુધી ગ્રં સમયે ભગવાન ના જપ જપવા જોઈએ, અત્યારે આ વર્ષ નું છેલ્લું ગ્રહણ આવી રહ્યું છે, ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ ના સુર્ય ગ્રહણ છે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશી પર તેનો કેટલો પ્રભાવ પડશે. કોના માટે લાભ્ડાઈ છે, અને કોને તકલીફ ભર્યું મળશે આ સુર્ય ગ્રહણ.. *સુર્ય ગ્રહણ નો સમય* :- *સુર્ય ગ્રહણ સવારે 8 અને 17 મીનીટે શરુ થશે.* *પહેલું ગ્રાસ પડશે સવારે 9 ને ૩૧ મિનીટ પર* *સૂર્ય ગ્રહણ પૂરું થવાનો સમય 10 ને 57 મિનીટ પર* *ગ્રહણ ના સુતક નો સમય 25 ડીસેમ્બર બુધવારે સાંજે ૫ ને ૩૧ મિનીટ પર* *ગ્રહણ ના સુતક પૂરું થવાનો સમય ૨૬ ડીસેમ્બર ગુરુવારે સવારે 11 ને 25 મિનીટ પર* *26મીના સૂર્ય ગ્રહણની અસરો* સૂર્ય ગ્રહણ પર 5 ગ્રહ રાહુ અને કેતુના પ્રભાવમાં રહેશે. સૂર્ય અને ચંદ્ર રાહુ-કેતુ સાથે યુતિમાં હશે જેના કારણે જાતકોના જીવન પર તેની વ્યાપક અસર થશે. *સૂર્ય ગ્રહણ ના લીધે રાશી પર પડેલો પ્રભાવ અને. તેના મંત્ર* *મેષરાશિ*:- તંદુરસ્તી જાળવો, વેપારી ને નુકશાન, સંબંધ માં ખોટ, મોટા નિર્ણયો લેવા નહિ *મંત્ર* ૐ ભાસ્કરાય નમઃ* *વૃષભરાશિ*:-આર્થિક સ્થિતિ માં સુધારો થાશે, મનની ઈચ્છા પૂરી થાશે, નોકરી માં પ્રમોશન નો યોગ, *મંત્ર* ૐ નમઃ શિવાય. *મિથુનરાશિ*:-જીવન સાથી સાથે વાદવિવાદ, લવ લાઈફ માં પ્રોબ્લમ, મિત્રો નો સારો સહયોગ, ગ્રહણ ના 15 દિવસ પછી કોઈ પાસે પૈસા નો વહીવટ ના કરવો *મંત્ર*.ૐ ધૂણી: સૂર્યાય નમઃ. *કર્કરાશિ*:-ધાર્મિક કાર્ય કરી શકશો, પ્રેમ લગ્ન થવાની શમભાવના, ઉચ્ચ અધિકારી સાથે સારા સંબંધ, સુખદ  યાત્રા. *મંત્ર*.ૐ સમ ખખોલકાય નમઃ. *સિંહરાશિ*:-દુશ્મન થી બચો, મોટી યાત્રા ના કરવી, નાની મોટી બીમારી થી બચો, બધા કાર્ય માં સફળતા મળશે. *મંત્ર*.ૐ આદિત્યાંય નમઃ* *કન્યારાશિ*:-લવ લાઈફ માં અડચણ, આર્થીક પરિસ્થિતિ માં સુધારો, નવા મિત્રો બનાવો, માતા પિતા ના કામ માં મદદ કરવી. *મંત્ર*.ૐ નમો ભગવતે વાસુદેવાય*. *તુલારાશિ*:-નાના ભાઈ બહેન સાથે ઝગડો, વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી, જીવન સાથી નો સાથ લાભદાઈ નીવડે, પરિવાર માં કલેશ. *મંત્ર*.ૐ નમઃ શિવાય. અથવા. આદિત્ય હ્રદય સ્તોત્ર કરવો*. *વૃશ્ચીક રાશી* :-તબિયત નું વિશેષ ધ્યાન રાખવું, અચાનક તબિયત બગડવી, વાણી પર કાબુ રાખવો, કામ નો બોજ વધી શકે છે.. *મંત્ર*.ૐ નમો ભગવતે આદિત્યાય અહોવાહીની અહોવાહીની સ્વાહા*. *ધનરાશિ*:-વિદેશ, પ્રવાસ જવાનો યોગ, કરિયર માં સફળતા, ઘરમાં કોઈ માંગલિક કાર્ય પૂરું, *મંત્ર*.ૐ વિષ્ણવે નમ:*. *મકરરાશિ*:-માનસિક તનાવ રહેશે, ખર્ચા વધશે, નજીક ના સંબંધ બગડશે. *મંત્ર*.ૐ ધૂણી સૂર્યાય નમઃ. *કુંભરાશિ*:-અટકેલા કાર્ય થાશે પુરા, લાંબી યાત્રા થી ધન લાભ, ધાર્મિક કાર્ય માં મન લગાવવું. *મંત્ર*.ૐ નમોસ્તુ સૂર્યાય સહસ્ત્ર રશ્મયે નમઃ. *મીનરાશિ*:- તબિયત જાણવી રાખવી, લવ લાઈફ માં કોઈ ખાસ આવવાની સંભાવના, પિતા ની તબિયતનું રાખો ધ્યાન, *મંત્ર* ૐ સૂર્યાય વીચ્ચે નમઃ. *શ્રી જય માતાજી જ્યોતિષ કાર્યાલય* *શાસ્ત્રી હિરેનકુમાર ધીરજલાલ વ્યાસ* *પાલનપુર* Mo:-9824636531, 8200045585

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.