પુરૂષ અને મહિલાઓ પોતાનો કિંમતી સામાન મુકવા માટે હમેશા પર્સનો ઉપયોગ કરતા હોય છે. બધા એવુ ઈચ્છતા હોય છે કે તેમનુ પર્સ હંમેશા માટે પૈસાથી ભરેલુ જ રહે, અને ફાલતૂ ખર્ચ ક્યારેય ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ હોવુ એ પણ મહત્વ રાખે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ જાણો એવા કેટલાક ઉપાયો કે જેનાથી તમારુ પર્સ રહેશે પૈસાથી ભરેલુ.
પર્સમા રૂપિયા ક્યારેય પણ ઘડી કરીને કે વાળીને ક્યારેય ન મુકો.
પર્સમા રૂપિયા કે પૈસાની સાથે ખાવાની વસ્તુઓ ક્યારેય ન રાખો.
બેઠેલા લક્ષ્મીજીની મુદ્રા વાળી તસ્વીર કાયમ માટે પર્સમા રાખો.
પર્સમા રૂપિયા કે પૈસા જ્યા રાખો છો ત્યા એક કોડી કે ગોમતી ચક્ર રાખવાથી ધનનો વરસાદ થશે.
લાલ રંગના કાગળ પર પોતાની ઈચ્છા લખીને લાલ રેશમી દોરાથી ગાંઠ બાંધીને પર્સમા રાખી દો
તમારી બધી જ ઈચ્છાઓ જલ્દીથી પૂરી થશે
હમેશા માટે એક ચપટી ચોખા પર્સમા રાખવાથી પૈસા ની આવક વધશે અને ફાલતુ ખર્ચ ઘટશે.
પર્સમા અરીસો કે નાનકડુ ચપ્પુ જરૂર રાખો.
શ્રી જય માતાજી જ્યોતિષ કાર્યાલય
શાસ્ત્રી હિરેનકુમાર ધીરજલાલ વ્યાસ
પાલનપુર.
Mo. 9824636531
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.