આર્થિક સમસ્યાથી પરેશાન છો ? તો આટલું કરો

Sep 10 08:22 2022

        જો કોઈ વ્યક્તિને ધન સંબંધિત સમસ્યા હોય તો શનિવારના દિવસે ઘઉંની સાથે 100 ચણા નાખીને દળાવી લેવા. પછી આ લોટ તમે જયારે ઘરે ડબ્બામાં ભરો ત્યારે ડબ્બામાં ચુપચાપ 11 તુલસીના પાન અને 2 દાણા કેસર મૂકી દેવું. યાદ રહે કે આ ઉપાય શનિવારે જ કરવો, અને શનિવારે જ ઘઉં દળાવવા માટે જવું. તો આ ઉપાય સફળ રહેશે.આ પછી તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ઓછી થઇ જશે. અને ઘરમાં શાંતિનું વાતાવરણ પણ બની રહેશે.
 

શાસ્ત્રી હિરેનકુમાર ધીરજલાલ વ્યાસ

(શ્રી જય માતાજી જ્યોતિષ કાર્યાલય)

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.