*•બિલકુલ ન ખાઓ - ન પીઓ*
* વાસી ખોરાક, ખુલ્લો ખોરાક, કેમિકલવાળો ખોરાક, અત્યંત ઠંડુ ફ્રીઝની પાણી..
*ઓછામાં ઓછુ શુ ખાશો ?*
મીઠુ, મોરસ, મેંદો, મીઠાઇ, કોકાકોલા, પેપ્સી જેવા ઠંડા પીણા, તળેલા તથા ખૂબ તીખા પદાથોૅ, બેકરી પ્રોડક્ટસ, અથાણાં, પાપડ, તથા સોસ..
*પ્રમાણસર શું ખાશો ?*
ઇંડા, પનીર, ઘી, તેલ, સોયાબિન, ખજૂર, અંજીર, કાજુ, બદામ, તથા ગોળ...
*વધુ પ્રમાણમાં શું ખાશો ?*
અંકુરિત કઠોળ, સલાડ, નોમૅલ પાણી,..
*ખૂબ માત્રામાં શું ખાશો પીશો ?*
લીંબુ આદુનું શરબત, કુદરતી આહાર, ગોળ લીંબુનો શરબત, મેથી તુલસીનો ઉકાળો, દરરોજ ત્રણ ફળ, તાજી લીલી ભાજીઓ, તાજાં લીલાં શાકભાજી, ગાયનુ મલાઇ કાઢેલુ દૂધ, છાશ...
*આ જોખમ વધારે છે*
જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધુ પડતો ઉપયોગ, કેલરીથી ભરપૂર આહાર જેમાં તેલ, ઘી, ખાંડ, માખણ, મીઠાઇ, માંસ, મચ્છીનુ વધુ પ્રમાણ, વધુ તેલવાળી સબ્જી, ભોજનમાં અવાર નવાર ભજીયાં, પૂરી વગેરે...
*મીઠુ (નમક)*
જે લોકો મીઠુ વધારે ખાય તેમનુ બીપી ઉંચુ જાય, અને તેના વજનમાં વધારો થાય.
*સુભાષ સોનેરી*
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.