જાણો આ અઠવાડિયા નું રાશિફળ 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી: આ અઠવાડિયે લકી રહેશે આ રાશિના લોક

Sep 10 08:26 2022

મેષઃ
 તમે ઘર પરિવારને પ્રાથમિકતા આપતા હતા તેના બદલે હવે આર્થિક બાબતો કેન્દ્ર સ્થાને રહેશે. તમારી પ્રાથમિકતાના આ બદલાવની તમારી અપેક્ષા કે ઈચ્છા નહોતી પણ સંજોગોને આધિન આ ફેરફાર સર્જાયો છે. જે કંઈ કારણો હોય, અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં હશે. તમારી બાકીની પ્રવૃત્તિઓ આ સંબંધિત રહેશે. નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા બંને રીતે ખર્ચ ઉપર કાપ મૂકશો.
વૃષભ:
આપનો આનંદનો સમય પૂરો થઈ રહ્યો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માગી લેશે. જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે અને આપે બધા જ સ્ત્રોતો કામે લગાડવા પડશે. આપનું સ્વાસ્થ્ય બગાડશો નહીં. જેના માટે આ બધું કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. જેમના માટે આ બધું કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજ્જવળ છે તેની ઉપરથી નજર હટાવશો નહીં.
મિથુન :

કર્ક :
ઘર બહાર સુખ શોધવાને બદલે પોતાના પરિવાર ઉપર જ ધ્યાન આપવાનું આપના માટે યોગ્ય રહેશે અન્યથા 'ન ખુદા હિ મિલા ન વિસાલે સનમ, ન ઈધર કે રહે ન ઉધર કે સનમ' જેવી આપની સ્થિતિ થાય. આ સલાહને ગાંઠે બાંધી લેશો તો આપના માટે અત્યારનો અને ભવિષ્યનો સમય અનેકગણો સારો બની રહેશે. પોતાની કે કુટુંબના સભ્યની બીમારીને લઈને મન પરેશાન રહેશે. સપ્તાહના અંતે સમસ્યાઓનું સમાધાન મળે.
સિંહ :
આપે વિચારેલી અને અમલમાં મૂકવા જઈ રહ્યા છે તે બધી યોજનાઓ પાર પાડવા માટે અપેક્ષા કરતાં વધારે પ્રયત્નોની જરૂર જણાય અને તમને તમારી ક્ષમતા વધારવાની આવશ્યકતા સમજાય. વાહન અકસ્માતનો યોગ હોવાથી પ્રવાસમાં વિશેષ તકેદારી રાખવી. પરિવારજનો કે નજીકના સંબંધીઓ સાથે વાદ વિવાદ થવાનો સંભવ છે. વ્યાવસાયિક ક્ષેત્રે વધુ જોશ અને ઉત્સાહનો પરિચય આપના માટે લાભદાયક રહેશે.
કન્યા :

તુલા :
સપ્તાહ દરમિયાન આપ અલગ અલગ પ્રકારના મૂડનો અનુભવ કરશો. આપ વધારે શાંત અને સ્વસ્થ દેખાશો. જોકે સામાજિક સંપર્કો અને સંબંધો જાળવવામાં આપની રુચિ યથાવત્ રહેશે. પરિવાર અને પ્રિયજનો તરફથી પ્રેમ અને લાગણી મેળવતા રહેશો. આપના આત્મગૌરવમાં પણ વધારો થશે. સપ્તાહ દરમિયાન પ્રવાસનું આયોજન શક્ય બને. આપ જ્યાં કામ કરો છો તે માહોલમાં આપને કંઈક ફેરફાર જોવા મળશે
વૃશ્ચિક :

ધન :

કુંભ :
આ સપ્તાહે આપ પ્રવૃત્તિમય રહેશો અને કેમ નહીં ? આ આપનો જન્મનો મહિનો છે. ઇચ્છાઓ પૂરી થશે, પણ તકરાર અને બોલાચાલી પણ ઘણી થશે. નાણાકીય બાબતો હાથ ધરતાં પહેલાં ચેતજો, કારણ કે કોઈ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. અર્થસભર, વિચારીને લીધેલાં પગલાં ફાયદાકાર ક પુરવાર થશે. આપ મોટી સફળતા મેળવી ચૂક્યા છો એટલે દુશ્મનો હાનિ હોંચાડી શકે છે. આશપાસ શું બની રહ્યું છે તેનું ધ્યાન રાખજો.
મીન :
શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે આપનું આકર્ષણ વધશે. આપે વધારે પડતી અપેક્ષા ન રાખવી જોઈએ. આ સપ્તાહે મહેનત અને ખર્ચમાં વધારો થઈ શકે છે અને તેનું પરિણામ ઘણું સારું હશે. આપ લાંબી યાત્રા વિશે વિચારી શકો છો, પણ તે આપના ખિસ્સાને ભારે પડે તેવી શક્યતા છે. અલબત્ત, અભ્યાસ અર્થે દૂરનો પ્રવાસ થાય તેવા યોગો છે. આપને ગ્લેમર અને સત્તા પણ મળી શકે છે. આપના મૌલિક વિચારો સાથે આપ મળતી તકોનો લાભ ઉઠાવી શકશો.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.