શિયાળાની શરુઆત થઇ ગઈ છે, આ મૌસમમાં શરીરને ખૂબ જ પૌષ્ટિક આહાર આપી શકાય. જેમાં રસાહાર સૌથી ઉતમ આહાર છે.
સવારે નરણા કોઠે
1.હાલમાં ગાજરની શરુઆત થઇ ગઇ છે, ગાજરને ચાવીને ખાવાથી તેનો 35 % ફાયદો થાય છે, જ્યારે ગાજરનો રસ બનાવીને પીવાથી 90 થી 95 ટકા ફાયદો થાય છે, ગાજર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે,
2. શિયાળાની મોસમમાં રજકો સારા પ્રમાણમાં મળતો હોય છે, સવારે નરણા કોઠે રજકાનો રસ દરરોજ પીવામાં આવે તો શરીરને પોષકતત્વોની કમી રહેતી નથી, રજકાના રસને વિગ્નાનીકો ગ્રીન બ્લડ તરીકે ઓળખે છે, જે સીધે સીધુ લોહીને પોષણ આપે છે,
3. મૂળાની પણ અત્યારે સિઝન આવી ગઇ છે, મૂળાને ચપ્પૂથી કાપીને નહી પણ બટકુ ભરીને ખાવો જોઇએ, જેની તીખાશ મોં ની અંદરની લાળગ્રંથીઓને સક્રિય કરે છે, મોં માં જેટલી લાળ વધુ બને એટલુ શરીર નીરોગી રહે, માટે મૂળાની સિઝનનો લાભ લેવો શરીર માટે ઉતમ છે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.