'સિંઘમ' અજય દેવગણ પોતાના ફેન્સ માટે સતત ઘણી ફિલ્મોની ભેટ આપવા માટે તૈયાર છે. હાલમાં અજય એકસાથે ઘણા ઝોનની ફિલ્મોમાં હાથ અજમાઇ રહ્યા છે. તો બીજી તરફ અજય દેવગણે હવે વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી 'દે દે પ્યાર દે'માં રોમેન્ટિક, 'તાનાજી'માં યોદ્ધા અને એક ખેલાડીની બાયોપિક પર એકસાથે કામ કરી રહેલા અજય દેવગણ હવે મહાગુરૂ 'ચાણક્ય'ની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
અજય દેવગણની આવનાર ત્રણો ફિલ્મોના નામ સામે આવ્યા છે. 'દે દે પ્યાર દે'ના મીડિયા ઇન્ટરવ્યૂમાં જાણકારી મીડિયા સાથે શેર કરી. અત્યારે તે તાનાજીના શૂટિંગમાં વ્યસ્ત છે. જે લગભગ પુરી થઇ ચૂકી છે અને જલદી મોટા પડદા પર અજય દેવગણના ફેન્સ માટે બતાવવામાં આવશે.
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.