જગાણા થી અંબાજી પદયાત્રા સમગ્ર કાર્યક્રમ ધર્મમય માહોલમાં સંપન્ન

Sep 10 08:22 2022

 

જગાણા અર્બુદા નવરાત્રી મંડળ આયોજિત જગાણા થી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી થાય છે. મા અંબાના ધામમાં દર્શન કર્યા બાદ સમગ્ર કાર્યક્રમ ધર્મમય માહોલમાં સંપન્ન થયો હતો. આ પદયાત્રામાં ગામના સરપંચ ભરતભાઇ ચૌધરી, ગેમરભાઈ ભોળિયા, મોતીભાઈ જુવા, ભીમજીભાઈ ચૌધરી, ગેમર ભાઈ રામાતર, રમેશભાઈ લોહ સહિત ભાવિકો જોડાયા હતા.

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.