લાંબા એને સુંદર સુંવાળા વાળ સ્ત્રીઓ માટે એક સપનું છે. વાળના વિકાસ માટે અસરકારક દહીં માસ્ક
લાંબા એને સુંદર સુંવાળા વાળ એ આજે પણ ઘણી બધી સ્ત્રીઓ માટે એક સપનું છે. એવું કહેવા માં આવે છે આપણા વૅલ દર મહિને એક ઇંચ જેટલા વધે છે, પરંતુ તે દર વખતે સાચું નથી હોતું. કેમ કે જો તમારા વાળ ને ઘણું બધું નુકસાન થયું હશે તો તે જેમ કુદરતી રીતે વધવા જોઈએ તે રીતે નહિ વધે.
પરંતુ તમારે ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે, તમારા વાળ માત્ર એક રસોડા ની સામાન્ય વસ્તુ થી ખુબ જ સારી રીતે વધી શકે છે. અને આ વખતે તે બીજું કઈ નહિ પરંતુ દહીં છે. દહીં ની અંદર આપવા માં આવેલ એન્ટી ફન્ડલ પ્રોપર્ટીઝ ડેન્ડ્રફ ને કાઢવા માં અને સ્કાલ્પ ને સ્વસ્થ રાખવા માં મદદ કરે છે. અને તે સ્કાલ્પ પર વધારા ના sebum પ્રોડક્શન ને થતા પણ અટકાવે છે. અને સ્કાલ્પ ના pH બેલેન્સ ને મેન્ટેન કરે છે.
બનાના અને દહીં
આ માસ્ક હાઇડ્રેટિંગ અને ખોપરી ઉપરની ચામડી સાફ કરવા માટે મદદ કરે છે અને આમ તંદુરસ્ત વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
દહીં અને ઓલિવ તેલ
દહીં અને ઓલિવ તેલનું મિશ્રણ વાળનું સંચાલન કરવામાં મદદ કરે છે અને વાળ તોડવાનું અટકાવે છે
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.