જોધપુર ના વતની મોતીલાલજી અને ઉમા દેવી ના સુપુત્ર પરમ વૈરાગી મુમુક્ષુ શુભમકુમાર લૂંકડની ભાગવતી દીક્ષા ઉજ્જૈન નગરમાં અવંતી પાર્શ્વનાથ તીર્થની પ્રતિષ્ઠાના પાવન અવસર પર 18 ફેબ્રુઆરી'19 ના રોજ સંપન્ન થશે.
પૂજ્યશ્રીના સુરીમંત્રની તિસરી પિઠીકા સાધના સમારોહના માંગલિક અવસર પર આ શુભ મુહર્ત ની જાહેરાત કરાઇ હતી.
મુમુક્ષુ શુભમ લૂંકડનો પુરો પરિવાર શુભ મુહર્ત મેળવવા માટે ઇન્દોર ખાતે પૂજ્યશ્રીની સેવામાં પહોંચ્યો હતો. શ્રાવક પ્રવર મોતીલાલજી લૂંકડે જણાવ્યું હતું કે, શુભમની તીવ્ર ભાવના ને ધ્યાને લઇને ચારિત્ર ગ્રહણ કરવાની અનુમતિ આપી છે. અને દીક્ષા મુહૂર્ત આપવા વિનંતી કરાઇ હતી.
(આજકાતહલકા ન્યુઝ નેટવર્ક)
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.