ડીસામાં જલારામ બાપાની જયંતિ રંગેચંગે ઉજવણી.સવારે પૂજન-અર્ચન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Sep 10 08:22 2022

ડીસાના જલારામ મંદિર ખાતે બુધવારે જલારામ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે પૂજન-અર્ચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાદમાં નવ વાગે જલારામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના ગ્રાઉન્ડ ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બપોરે શહેરના નગરના  માર્ગો પર શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમો ને લઈ ભક્તિમય વાતાવરણ બની ગયું હતું

(આજકાતહલકા ન્યુઝ નેટવર્ક)

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment

Your data will be safe! Your e-mail address will not be published. Also other data will not be shared with third person.
All fields are required.