થેરવાડા ભવ્ય લોકડાયરો યોજાયો.મેઘરાજભાઈ ચૌધરી અને એમના ગ્રુપ સદરપુર દ્વારા જબરદસ્ત પર્ફોમન્સ
ડીસા તાલુકા થેરવાડા ગામમાં યોજાયેલ લોકડાયરામાં લોકસાહિત્યકારમાં જેની આગવી ઓળખ છે. એવા મેઘરાજભાઈ ચૌધરી અને એમના ગ્રુપ સદરપુર દ્વારા જબરદસ્ત પર્ફોમન્સ આપવામાં આવ્યું હતું.આ લોકડાયરા ની ઊપસ્થિત મહેમાન મહંત શ્રી 1008 સદાગીરી મહારાજના વ્યસન મુક્તિના અભિયાન માટે સ્ટેજ પર બિરાજમાન થઈને આશીર્વાદ આપ્યા હતા.આ લોકડાયરામાં અર્બુદા યુવક મિત્ર મંડળ દ્વારા લોકડાયરાના હેતુ સ્ત્રી જાગૃતિ, વ્યસન મુક્તિ, મા બાપ ને ભૂલશો નહિ. એવા અનેક જે સમાજ અને મા ભારતી ના ગૌરવ માટે શું યોગદાન આપી શકીએ એવા અનેક મુદ્દાઓ મુખ્ય હતા. આ લોકડાયરા થકી સમગ્ર ગામમાં એક ભાવ વિભોર માહોલ બન્યો છે. આગળના સમયમાં પણ આવા અનેક કાર્યો અર્બુદા યુવક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવશે એવી જાહેર મંચ પર થી ઘોષણા કરવામાં આવી છે.
(મહાવીર શાહ દ્વારા )
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.