ભારતીય પરંપરાનું સર્વશ્રેષ્ઠ તહેવાર દીપાવલી ને અધ્યાત્મના દિવ્યતાની અનુરૂપ વૈશ્વિક શાંતિ સદ્દભાવનમાં એકતા હેતુ મનાવવામાં આહવાન સાથે માઉન્ટ અબુ ખાતે ત્રિદિવસીય વૈશ્વિક દીપાવલી મહોત્સવ પ્રારંભ થશે
પ્રજાપિતા બ્રમ્હકુંમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના દાદી જાનકીજીની અધ્યાત્મના વૈશ્વિક દિવાળીનો પ્રારંભ થાય છે આ અંગે શશિકાન્ત ત્રિવેદી એ જણાવ્યું હતું કે રોશન ના આ તહેવારમાં ભાગ લેવા 100 દેશમાંથી વિદેશી મહેમાન ભાગ લેવા આવ્યા છે આ પ્રસંગે દાદી જાનકીજી એ દિવ્ય સંદેશ પાઠવતા જણાવ્યું કે ભારતમાં સતયુગ ના આગમન માટે વિશ્વ માનવ પોતાની જાતને સર્વગુણ સંપન્ન દેવી-દેવતાના સમાન ઈશ્વરીય જ્ઞાન ખાતે રાજયોગ ના અભ્યાસ ને પોતાની જીવનશૈલીમાં ધારણ કરે સમયની માંગ છે આબુ તળેટીના ડાયમંડ હોલ ખાતે દિપક રંગો ની આકર્ષક રોશની આકર્ષણરૂપી બની રહી છે ભારતભરમાં ૭૦૦ સેવા કેન્દ્રો ખાતે પણ દીપાવલી મહોત્સવ સંપન્ન થશે
Related Articles
0 Comments
Add a Comment
All fields are required.
This field is required
This field is required
No Comments Yet!
You can be the one to start a conversation.